Words From Our Principal

Jignesh Radadiya | Principal

વિકસતા વિશ્વમાં જ્ઞાનના સહારે અવકાશને આંબવા માટે વિદ્યાર્થીઓને PDB Campus ઇન્ટેલ્યુક ઓફર કરે છે.

શિક્ષણ ઉપરાંત સંસ્કારીતા અને શિસ્તનો આગ્રહ રાખી જીવનમૂલ્યાંકની જાળવણી રાખે છે.

શિક્ષણ જગતમાં નવી ચેતના , જ્યોતિ લઇ વર્તમાન શિક્ષણમાં આમૂલ ક્રાંતિ સર્જવાના સ્વપ્ન સાથે શરુ કરેલ " ટ્યુશન મુક્ત & ટેન્શન મુક્ત " પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ , વાલીશ્રીઓ અને શિક્ષકોના સયુંકત પ્રયાસથી અભ્યાસમાં ઉત્ક્રાંતિ સર્જે એજ PDB Campus ...